મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

આંતરરાષ્ટ્રીયના સમાચાર

વિશ્વનું રાજકારણ, યુદ્ધ અને સંધિઓ, વૈશ્વિક અર્થતંત્ર તથા ભારતના પડોશી દેશોની હિલચાલ — આંતરરાષ્ટ્રીય સમાચાર ગુજરાતીમાં. વિદેશના અહેવાલો ગુજરાતી વાચક માટે એક જ પાના પર, મૂળ પ્રકાશકના શ્રેય સાથે.

'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ

અરુણાચલ પ્રદેશ સરહદ પર ભારત અને ચીન વચ્ચે થયેલી અથડામણ અંગે કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે (23 ઓક્ટોબર) કહ્યું હતું કે ચીનને ક્લીનચીટ…

ABP અસ્મિતા

આશાસ્પદ સ્ટોરીમાં પણ નિરાશા? આયુષ્માન ખુરાનાની ઉડતા તીર જોવી કે નહિ?

મનોરંજન ન્યૂઝ | 'ઉડતા તીર' ફિલ્મના મૂળમાં એક વિચિત્ર મુવી છે - એક ગુપ્ત મિશન પર ભારત આવેલા એક પાકિસ્તાની જાસૂસે તેની યાદશક્તિ ગુમાવી દીધી છે!

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : ભારતથી ચીન સુધી… ત્રણ કલાકમાં ચાર દેશોમાં ભૂકંપના આંચકા, વહેલી સવારે આવેલા આંચકાથી લોકો ભયભીત

ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીન શુક્રવારે સવારે ત્રણ કલાકના સમયગાળામાં ભૂકંપથી ત્રાટક્યા. પાકિસ્તાનમાં 4.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જ્યારે એક દિવસ પછી તિબેટમાં બીજો ભૂકંપ અનુભવાયો

TV9 ગુજરાતી

Breaking News: તિબેટમાં 7ની તીવ્રતાના ભૂકંપથી ભારે તબાહી, 16 ના મોત, 54 ઘાયલ, 339 ઘરો ધરાશાયી

ચીનના તિબેટમાં 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 16 લોકો માર્યા ગયા અને 54 ઘાયલ થયા. નાગચુ શહેરમાં 339 ઘરો ધરાશાયી થયા. 1,600 થી વધુ લોકો રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે.

TV9 ગુજરાતી

તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત

ચીનના તિબેટ ક્ષેત્રમાં ગુરુવારે સાંજે 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા અને 32 લોકો ઘાયલ થયા હતા. ભૂકંપના કારણે ઉત્તરીય શહેર નાગકુમાં સેંકડો ઘરો ધરાશાયી થયા હતા.

ABP અસ્મિતા

‘ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ...’- એસ. જયશંકરનું મોટું નિવેદન

S Jaishankar statement: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાન અને આતંકવાદના મુદ્દે ફરી એકવાર દેશનું વલણ એકદમ સ્પષ્ટ કરી દીધું છે.

ABP અસ્મિતા