આંતરરાષ્ટ્રીયના સમાચાર
વિશ્વનું રાજકારણ, યુદ્ધ અને સંધિઓ, વૈશ્વિક અર્થતંત્ર તથા ભારતના પડોશી દેશોની હિલચાલ — આંતરરાષ્ટ્રીય સમાચાર ગુજરાતીમાં. વિદેશના અહેવાલો ગુજરાતી વાચક માટે એક જ પાના પર, મૂળ પ્રકાશકના શ્રેય સાથે.
ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટવાથી ભારતમાં સસ્તી થશે સ્કોચ વ્હિસ્કી! અમેરિકાને પાછળ છોડી શકે
ભારતમાં સ્કોચ વ્હિસ્કીનો કારોબાર ઝડપથી વધી રહ્યો છે. હવે સ્કોચ વ્હિસ્કીના વેચાણથી થતી આવકના મામલે ભારત વિશ્વમાં અમેરિકાને પાછળ છોડી શકે છે.
ABP અસ્મિતા
ચીન દબાણ વધારી રહ્યું છે પણ આપણો દેશ આપણી સાથે સારું વર્તન નથી કરતો; સોનમ વાંગચુકનો મોદી સરકાર પર પ્રહાર
પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. વહીવટીતંત્ર પર પોતાના વાયદાઓથી ફરી જવાનો આરોપ લગાવતા વાંગચુકે ધ્યાન દોર્યું કે ગુરુવારે યોજાનારી વાતચીત માટે લદ્દાખના નેતાઓને આમંત્રણ…
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
Breaking News : દાઉદ ભારતમાં નહીં, પાકિસ્તાનમાં જ્યાં લાદેનને માર્યો હતો ત્યાં રહે છે, સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ સામે ભારતનો વિરોધ
ભારતે, સંયુક્ત રાષ્ટ્ર (UN)માં આતંકવાદના મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. ભારતે દાઉદ ઈબ્રાહિમ અંગેના સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલમાં મહત્વપૂર્ણ તથ્યોને અવગણવા બદલ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે.
TV9 ગુજરાતી