મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જામનગરના સમાચાર

પિત્તળના પાર્ટ્સ બનાવતા હજારો નાના એકમો અને દરિયાકાંઠે આવેલી વિશાળ રિફાઇનરી — જામનગરની આર્થિક ઓળખ આ બે છેડા વચ્ચે ફેલાયેલી છે. બાંધણી અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તેને વળી અલગ ઓળખ આપે છે. ઉદ્યોગ, રોજગાર, દરિયાકાંઠાનાં ગામોના પ્રશ્નો અને જિલ્લા વહીવટના નિર્ણયો અહીં એક જગ્યાએ વાંચી શકાય છે.

11 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન, સરેરાશ 54 ટકા નોંધાયુ મતદાન, 44 બેઠકો પર 130 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ

Gujarat Live Updates આજ 11 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

TV9 ગુજરાતી