જેતપુરના સમાચાર
જેતપુર સાડી અને કાપડની છપાઈ-રંગાઈનું મોટું કેન્દ્ર છે; અહીં છપાયેલું કાપડ દેશ-વિદેશમાં જાય છે. ભાદર નદીના કાંઠે વસેલું આ શહેર રાજકોટ જિલ્લામાં આવે છે. રંગ-રસાયણના એકમો, પાણી અને પ્રદૂષણ, રોજગાર તથા સ્થાનિક વહીવટના સમાચાર અહીં એકઠા થાય છે.
જેતપુર સાડી ઉદ્યોગ પર મોટો ખતરો: પાણી-વીજ સંકટથી ૩ લાખ લોકોની રોજીરોટી જોખમમાં
Jetpur saree industry crisis: ભારતના ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતા જેતપુરના પ્રખ્યાત સાડી ઉદ્યોગ પર હાલ સંકટના ઘેરા વાદળો છવાયા છે.
ABP અસ્મિતા
જેતપુરમાં ખેડૂતોએ જેટકો સામે નોંધાવ્યો વિરોધ, ડુંગળી-રોટલો ખાઈને કર્યો અનોખો વિરોધ
રાજકોટના જેતપુરમાં ખેડૂતોએ જેટકો સામે અનોખો વિરોધ નોંધાવ્યો છે. વીજ કેબલ તૂટવા અને ખેતરમાં ઉભા પાકને નુકસાન થવાના ભયથી ખેડૂતોએ રિપેરિંગ કામ અટકાવ્યું.
TV9 ગુજરાતી