કચ્છના સમાચાર
ક્ષેત્રફળની દૃષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ મીઠાના રણ, હસ્તકલા અને બંદરોનો પ્રદેશ છે. 2001ના ધરતીકંપ પછી અહીં ઊભા થયેલા ઉદ્યોગો અને રણોત્સવે તેની ઓળખ બદલી નાખી. ભુજ, ગાંધીધામ અને મુન્દ્રાના સમાચાર, ખેતી અને પશુપાલન તથા સરહદી વિસ્તારના અહેવાલ આ પાના પર મળે છે.
Breaking News : કચ્છના ભુજમાં શિવાલિકા કોમર્શિયલ નવરાત્રીના પાસના ભાવને લઈને વિવાદ, સ્થાનિકોના વિરોધ બાદ ઘટાડો કરાયો
કચ્છના ભુજમાં શિવાલિકા નવરાત્રીના ઊંચા પાસ ભાવે વિવાદ સર્જ્યો. લાખોંદ, પદ્ધર અને કુકમાના સ્થાનિકોએ વ્યાપારીકરણ સામે વિરોધ નોંધાવ્યો. જનરલ પાસ રૂ. 499 થી શરૂ થતા હતા.
TV9 ગુજરાતી
Breaking News : BSFએ કચ્છના ક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ અને ઘુસણખોરને પકડી પાડ્યો, જુઓ Video
કચ્છના ક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાની (Pakistan) બોટ સાથે એક ઘૂસણખોર ઝડપાયો છે. BSF એ પેટ્રોલિંગ દરમિયાન બોટ ઝડપી પાડી છે.પાકિસ્તાની બોટમાંથી માછીમારીનો સામાન મળી આવ્યો હતો.
TV9 ગુજરાતી