Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છના ખાવડા સ્થિત આરી પાર્ક નજીક મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પોલીસ ચેકપોસ્ટથી આરી પાર્ક તરફ જતાં રસ્તા પર પૂરપાટ ઝડપે આવતા ટેન્કર અને મજૂરોથી ભરેલી બોલેરો ગાડી વચ્ચે ભયંક…