મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

કચ્છના સમાચાર

ક્ષેત્રફળની દૃષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ મીઠાના રણ, હસ્તકલા અને બંદરોનો પ્રદેશ છે. 2001ના ધરતીકંપ પછી અહીં ઊભા થયેલા ઉદ્યોગો અને રણોત્સવે તેની ઓળખ બદલી નાખી. ભુજ, ગાંધીધામ અને મુન્દ્રાના સમાચાર, ખેતી અને પશુપાલન તથા સરહદી વિસ્તારના અહેવાલ આ પાના પર મળે છે.

કચ્છની પરંપરાગત ‘લીંપણ કળા’ નો ઇતિહાસ, માટી અને કાચની કળાનું અદભુત સ્થાપત્ય

ભારતની કલાત્મક પરંપરા હજારો વર્ષ જૂની છે અને તેની વિશેષતા એ છે કે દરેક પ્રદેશ, સમુદાય અને લોકસંસ્કૃતિએ પોતાની આગવી કલાશૈલીઓ વિકસાવી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી