કચ્છના સમાચાર
ક્ષેત્રફળની દૃષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ મીઠાના રણ, હસ્તકલા અને બંદરોનો પ્રદેશ છે. 2001ના ધરતીકંપ પછી અહીં ઊભા થયેલા ઉદ્યોગો અને રણોત્સવે તેની ઓળખ બદલી નાખી. ભુજ, ગાંધીધામ અને મુન્દ્રાના સમાચાર, ખેતી અને પશુપાલન તથા સરહદી વિસ્તારના અહેવાલ આ પાના પર મળે છે.
બિહારથી ગુજરાત સુધી દોડશે નવી અમૃત ભારત ટ્રેન; જાણો રૂટ, સ્ટોપેજ અને ટાઇમિંગની સંપૂર્ણ વિગત
Bhuj-Barauni Amrit Bharat Express: રેલવે મંત્રાલયે ભુજ (ગુજરાત) અને બરોની (બિહાર) વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસના સંચાલનને મંજૂરી આપી છે. આ ટ્રેન ગુજરાત અને બિહાર વચ્ચે રેલ સંપર્કને વધુ મજબૂત બનાવશે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી