કચ્છના સમાચાર
ક્ષેત્રફળની દૃષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ મીઠાના રણ, હસ્તકલા અને બંદરોનો પ્રદેશ છે. 2001ના ધરતીકંપ પછી અહીં ઊભા થયેલા ઉદ્યોગો અને રણોત્સવે તેની ઓળખ બદલી નાખી. ભુજ, ગાંધીધામ અને મુન્દ્રાના સમાચાર, ખેતી અને પશુપાલન તથા સરહદી વિસ્તારના અહેવાલ આ પાના પર મળે છે.
Monsoon: ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસાની વિદાય શરૂ, વાંચો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: ચોમાસાની વિદાય હવે રાજ્યમાંથી શરુ થઈ છે. ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ મુજબ કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને આગામી…
ABP અસ્મિતા
કચ્છના દરિયાકાંઠે મરીન કમાન્ડોએ સઘન પેટ્રોલિંગ કર્યું: શંકાસ્પદ હિલચાલ, ડ્રોન અને દાણચોરી પર રાખી બાજ નજર
દિવ્ય ભાસ્કર
2 સ્રોતમાં — મુંબઈ સમાચાર
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે
Rain in Gujarat: રાજ્યમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લેતું જોવા મળી રહ્યું છે.
ABP અસ્મિતા