કચ્છના સમાચાર
ક્ષેત્રફળની દૃષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ મીઠાના રણ, હસ્તકલા અને બંદરોનો પ્રદેશ છે. 2001ના ધરતીકંપ પછી અહીં ઊભા થયેલા ઉદ્યોગો અને રણોત્સવે તેની ઓળખ બદલી નાખી. ભુજ, ગાંધીધામ અને મુન્દ્રાના સમાચાર, ખેતી અને પશુપાલન તથા સરહદી વિસ્તારના અહેવાલ આ પાના પર મળે છે.
Breaking News : ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય, જાણો કેવું રહેશે હવામાન, જુઓ Video
કચ્છ બાદ હવે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ છે. આગામી સાત દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સામાન્ય વરસાદની શક્યતા છે.
TV9 ગુજરાતી
ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત: આગામી 7 દિવસ હળવા વરસાદની શક્યતા
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિધિવત રીતે પોતાની વિદાય લઈ લીધી છે.
ABP અસ્મિતા