મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

શું આજનું ભારત પહેલાં કરતાં વધુ સ્વસ્થ છે, કે પછી બીમારીઓનું સ્વરૂપ માત્ર બદલાયું છે?

એક દાદીને પોતાનું બાળપણ યાદ આવે છે. જે ઓછો ખોરાક મળવા અને તેની સાથે સતત રહેતી નાની-નાની ચિંતાઓ વચ્ચે વીત્યું હતું. એ જ શહેરમાં ઉછરેલો તેમનો પૌત્ર આ પ્રકારના ડરથી અજાણ છે.

TV9 ગુજરાતી

Today news : "ભારતમાં શાસન પરિવર્તન એ રાક્ષસી શક્તિઓનું લક્ષ્ય છે" : મોહન ભાગવત

Today news : મંગળવારે વિજયાદશમી નિમિત્તે નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં RSS વડા મોહન ભાગવતે સ્વયંસેવકોને સંબોધન કર્યું. કાર્યક્રમ દરમિયાન, ભાગવતે "શાસન પરિવર્તન" ના વિપક્ષના દાવાઓનો જવાબ આપ્યો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Dussehra 2026: ‘લંકેશની લંકા’ માં કઇ રીતે ઉજવાય છે દશેરા, શું ત્યાં પણ થાય છે રાવણ દહન ?

Dussehra 2026: ભારતમાં વિજયાદશમીનો તહેવાર બુરાઈ પર સારાના વિજયના પ્રતીક તરીકે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના દરેક ખૂણામાં રામલીલાના પ્રદર્શન પછી રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના ઊંચા પૂતળાઓન…

ABP અસ્મિતા

Asian Para Games: દીપ્તિએ 400 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ મેડલ, જેવલિનમાં પણ ભારતે જીત્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ

Asian Para Games: ભારતની દીપ્તિ જીવનજીએ મંગળવારે મહિલાઓની 400 મીટર T20 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો જેમાં 56.36 સેકન્ડનો સમય લઈને એશિયન પેરા ગેમ્સનો રેકોર્ડ બનાવ્યો હતો.

ABP અસ્મિતા

ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'

ઈટાલીના મિલાનમાં હિંસક અથડામણો અને રમખાણો વચ્ચે ભારતે સોમવારે (19 ઓક્ટોબર, 2026) ઇટાલીમાં રહેતા તેના નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે.

ABP અસ્મિતા

આજનું હવામાનઃ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ઠંડીનું જોર વધ્યું, તમિલનાડુ અને કેરળ સહિત 14 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

today weather updates: રાજધાની દિલ્હી સહિત દેશભરમાં હવામાન બદલાયું છે. ઉત્તર ભારતમાંથી ચોમાસું પીછેહઠ કરી ચૂક્યું છે. જોકે, પશ્ચિમી વિક્ષોભને કારણે, કેટલાક રાજ્યોમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

એશિયન પેરા ગેમ્સ 2026: ભારતે પહેલા જ દિવસે 11 મેડલ જીતી રચ્યો નવો ઇતિહાસ

Asian Para Games 2026: જાપાન ખાતે શરૂ થયેલી પ્રતિષ્ઠિત એશિયન પેરા ગેમ્સ 2026 ના ઉદ્ઘાટન દિવસે ભારતીય રમતવીરોએ પોતાની અદમ્ય ઇચ્છાશક્તિ અને હિંમતનું અસાધારણ પ્રદર્શન કર્યું છે.

ABP અસ્મિતા