Tata Motors ની ધમાકા ઓફર, અનેક કાર પર મળી રહ્યું છે લાખોનું ડિસ્કાઉન્ટ!
ભારતમાં નવરાત્રિ અને દશેરાના તહેવારો દરમિયાન નવી કાર ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ તહેવારોની સિઝનમાં ગ્રાહકોને આકર્ષવા માટે દિગ્ગજ ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સે મોટું એલાન કર્યું છે.