આત્મનિર્ભર કઠોળ મિશન: ₹ 11400 કરોડની યોજનાના અમલમાં વિલંબ, ઝડપી કામગીરી માટે ટકોર
Atmanirbharta In Pulses Mission : આત્મનિર્ભરતા કઠોળ યોજના કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના છે, જેનો હેતુ ભારતમાં દાળ કઠોળનું ઉત્પાદન વધારવાની અને આયાત પર નિર્ભરતા ઘટાડવાનો છે.