સાઉદી અરેબિયામાં હૂથી હુમલા બાદ ભારતની એડવાઈઝરી, 'છત અને બાલકની પર ન ઊભા રહો'
સાઉદી અરેબિયાના રિયાધમાં આવેલી ભારતીય દૂતાવાસે રવિવારે ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. ઈરાન સમર્થિત હુથી બળવાખોરોના હુમલાને પગલે સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે, જેને ધ્યાનમાં રાખીને દૂતાવાસે ભ…