મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

કપિલ શર્માના કાફેમાં 500ની ચા, 800માં પાણી પુરી, મેનુ જોઈ કોમેડિયનના હોશ ઉડી ગયા

કોમેડિયન ભારતી સિંહ પોતાના પરિવાર સાથે કપિલ શર્માના કાફેમાં પહોંચી હતી. અહી તેમણે વોલ્ગ બનાવ્યો હતો. આ વોલ્ગમાં કપિલ શર્માના કાફે વિશે જણાવી રહી છે. તો ચાલો જાણીએ શું શું મેનુ છે.

TV9 ગુજરાતી

મોદી સરકાર આપશે પૂરા 15000 રૂપિયા! બસ EPFO પોર્ટલ પર કરવું પડશે આ કામ, જાણો ડિટેલ

EPFO: પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM-VBRY) હેઠળ, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) માં જોડાનારા નવા પાત્ર કર્મચારીઓને 15,000 રૂપિયા સુધીનું ઇન્સેન્ટિવ આપવામાં આવે છે.

ABP અસ્મિતા

Breaking News : કેનેડા PRના નિયમોમાં મોટો ફેરફાર, વધુ પગારવાળા ભારતીયોને મળશે આ લાભ, જાણો

કેનેડા PR માટે એક્સપ્રેસ એન્ટ્રીના નવા નિયમો ભારતીયો માટે મહત્વના છે. ઊંચા પગારવાળી નોકરી કે કાર્ય અનુભવ ધરાવતા ઉમેદવારોને હવે વધુ CRS પોઈન્ટ્સ મળી શકે છે.

TV9 ગુજરાતી

ભારતના 40 કરોડ લોકો સ્વાસ્થ્ય વીમાથી વંચિત ! બીમારી આવે ત્યારે ખિસ્સામાંથી કેમ ચૂકવવા પડે છે લાખો રૂપિયા?

નીતિ આયોગના અહેવાલ મુજબ, દેશની આશરે 30% વસ્તી એટલે કે લગભગ 40 કરોડ લોકો એવા વર્ગમાં આવે છે, જેમની પાસે સ્વાસ્થ્ય ખર્ચ સામે પૂરતું આર્થિક રક્ષણ નથી.

TV9 ગુજરાતી

Gold-Silver Rate Today: એક જ અઠવાડિયામાં 3760 રુપિયા ઘટ્યું સોનું, ચાંદીમાં 10,000નો મોટો કડાકો

18 ઓક્ટોબરે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24-કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹147,810 છે. મુંબઈમાં આ ભાવ પ્રતિ 10 ગ્રામ ₹147,660 છે. આંતરરાષ્ટ્રીય બજારમાં, હાજર સોનું (સ્પોટ ગોલ્ડ) પ્રતિ ઔંસ $4,165.

TV9 ગુજરાતી

SIRમાં નામ રદ થયેલા લોકોનું 'નવા મતદાર' તરીકે સોગંદનામું શા માટે? મહારાષ્ટ્રના CEOએ ફોર્મ 6માં ફેરફાર કરવાનો પ્રસ્તાવ ચૂંટણી પંચને મોકલ્યો

SIR Form-6 Changes : મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈઓ)ની કચેરીએ ફોર્મ 6માં સુધારો કરવા માટે ભારતીય ચૂંટણી પંચ (ઇસીઆઈ) ને એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ મોકલ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી