મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

વિજયાદશમી 2026: ભારત જ નહીં, આ 5 દેશોમાં પણ થાય છે રાવણ દહન! વિદેશમાં કેવી રીતે ઉજવાય છે દશેરા?

Dussehra celebration abroad: ભારતમાં દશેરા એટલે કે વિજયાદશમીના તહેવારની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. વર્ષ 2026 ના આ પાવન પર્વ નિમિત્તે ઠેર-ઠેર રામલીલા અને રાવણ દહનના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છ…

ABP અસ્મિતા

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

Abhijeet Dipke: કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દિપકેને અંતે દિલ્હીની SEM કોર્ટ સમક્ષ હાજર કર્યા બાદ મુક્ત કરવામાં આવ્યા છે. ન્યાયાલય તરફથી તેમને શરતી જામીન આપવામાં આવ્યા છે.

ABP અસ્મિતા

‘પૂર્ણ ઇન્ટરનેટ બંધ થવાથી બાળકોના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન’, સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિયમ બનાવવાનો આદેશ

Supreme Court : સુપ્રીમ કોર્ટે બાળકો માટે ઇન્ટરનેટ સંપૂર્ણપણે બંધ ન કરવાની વકાલત કરી છે. કોર્ટે કહ્યું કે બાળકોને તેમની સલામતી અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા વચ્ચે કોઇ એકની પસંદગી કરવા મજબૂર ક…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ

MGNREGA scheme changes: ગ્રામીણ વિસ્તારોમાં રહેતા અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા લાખો શ્રમજીવી લોકો માટે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે.

ABP અસ્મિતા

હોસ્પિટલનું બિલ કે ઘરની હરાજી? એક બીમારી પરિવારને કેટલી મોંઘી પડે?

ભારતમાં દર વર્ષે 6 કરોડથી વધુ લોકો કોઈ ધંધામાં નુકસાનથી નહીં પણ માત્ર એક બીમારીના હોસ્પિટલ બિલના કારણે ગરીબ થઈ જાય છે. આખરે હોસ્પિટલનું એક બિલ પરિવારની જમીન, ઘરેણાં અને આખી જિંદગીની કમાણી કેવી રીતે ખા…

TV9 ગુજરાતી

કેટલો સમય હવામાં ઉડી શકે છે મસ્કની ફ્લાઇંગ કાર, ભારતમાં કેવી રીતે ચાલશે?

Tesla Roadste: એલોન મસ્કની ટેસ્લાએ ફરી એકવાર ઓટોમોબાઇલની દુનિયામાં એવું પ્રદર્શન કર્યું છે, જેણે ભવિષ્યની ફ્લાઇંગ કારને ચર્ચાનો વિષય બનાવી દીધો છે.

ABP અસ્મિતા

અભિજીત દિપકેને શરતી જામીન મળ્યા, શાંતિ જાળવવા બોન્ડ પર સહી કરાવી

Abhijeet Dipke : CJP (કોકરોચ જનતા પાર્ટી) ના વડા અભિજીત દિપકેને દિલ્હી મેજિસ્ટ્રેટ કોર્ટે શરતી જામીન આપ્યા છે. કોર્ટે તેમને 50,000 રૂપિયાના શાંતિ બોન્ડ પર સહી કરવાનો નિર્દેશ આપ્યો છે, જે શાંતિ જાળવવા…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

15 લાખથી વધુ લોકોની પસંદ! 21.8 કિમી માઇલેજ આપતી આ SUVએ રચ્યો નવો ઇતિહાસ

Hyundai Creta sales milestone: ભારતીય ઓટોમોબાઇલ બજારમાં છેલ્લા કેટલાક વર્ષોથી મધ્યમ કદની સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ એટલે કે SUV સેગમેન્ટમાં ભારે તેજી જોવા મળી રહી છે.

ABP અસ્મિતા