જિયો પ્લેટફોર્મ્સ IPO: ભારતના $1.4 ટ્રિલિયન ડિજિટલ અર્થતંત્ર પર રિલાયન્સ જિયોની નજર, જાણો દેશના સૌથી મોટા IPO ની વિગતો!
રિલાયન્સ જિયો FY2031 સુધીમાં ભારતના સંભવિત $1.4 ટ્રિલિયન ડિજિટલ અર્થતંત્રમાં મોટો હિસ્સો કબજે કરવા સજ્જ છે. 53.33 કરોડ ગ્રાહકો સાથે કંપની ₹30,213 કરોડનો દેશનો સૌથી મોટો IPO લાવી રહી છે, જે 21 ઓક્ટોબરથ…