મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળશે 2026નો નોબેલ શાંતિ પુરસ્કાર, જાણો કોણ છે તેઓ અને કેમ મળ્યું સન્માન

Navi Pillay Nobel Peace Prize 2026: ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકન કાયદાશાસ્ત્રી નવનેથમ 'નાવી' પિલ્લઈને વર્ષ 2026 માટે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

2 સ્રોતમાં — ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : ભારતીય મૂળના નવી પિલ્લાઈને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત, જગત જમાદાર ટ્રમ્પનું સ્વપ્ન ફરી થયું ચકનાચૂર

નોબેલ સમિતિએ નવનેથેમ નવી પિલ્લાઈને 2026 નો નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. શાંતિ અને આંતરરાષ્ટ્રીય કાયદાને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો બદલ પિલ્લાઈને આ સન્માન આપવામાં આવશે.

TV9 ગુજરાતી

મૂળભૂત અધિકારો તો યાદ છે, પણ દેશ પ્રત્યેની આ ફરજો વિશે કેટલું જાણો છો?

ભારતીય બંધારણ આપણને અનેક મૂળભૂત અધિકારો આપે છે, પરંતુ શું તમને તમારી મૂળભૂત ફરજો વિશે જાણકારી છે? જાણો અનુચ્છેદ 51A હેઠળ દરેક નાગરિક પાસેથી બંધારણ શું અપેક્ષા રાખે છે અને આ ફરજોનું પાલન કરવું શા માટે…

TV9 ગુજરાતી

જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત

Uttar Pradesh News: નોઈડાના જેવરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જાહેરાત સીએમ યોગી આદિત્યનાથે કરી છે.

ABP અસ્મિતા

દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો

Drug Advertisement:કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ડ્રગ્સ રૂલ્સ, 1945માં સુધારો કરવા માટેનો મુસદ્દો જાહેર કર્યો છે.

ABP અસ્મિતા

PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ

Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને શાસનમાં 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત રાજ્ય કેબિનેટની બેઠકમાં એક વિશેષ આભાર પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો છે.

ABP અસ્મિતા

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ઘડિયાળમાં 16 પિસ્ટન એન્જિન, કરોડોની કિંમત, ખાસિયત જાણી ચોંકી જશો

Cristiano Ronaldo News : ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની આ યુનિક ઘડિયાળની કિંમત લગભગ 1.65 મિલિયન ડોલર હોવાનું કહેવાય છે. ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો તેની કિંમત ₹ 15.9 કરોડ આસપાસ થાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

CJP ના આંદોલન પહેલા રેલવેનો મોટો નિર્ણય, દિલ્હી આવતી તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનો રદ

CJP Protest: દિલ્હીમાં 10 ઓક્ટોબરે થનારા પ્રદર્શન અને તેના કારણે રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ થવાની આશંકા વચ્ચે ભારતીય રેલવેએ મોટો નિર્ણય લીધો છે.

ABP અસ્મિતા