દિલ્હીમાં CJP વિરોધની અસર: 10 ઓક્ટોબરે ટ્રેનો રદ, રાજધાની એક્સપ્રેસ પણ સામેલ
Delhi Train Cancelled: દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.