મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

એશિયન ગેમ્સ 2026 : મેન્સ કબડ્ડીમાં ભારતે ઇરાનને હરાવ્યું, ગોલ્ડ મેડલ જીત્યો

Asian Games 2026 : ભારતે એશિયન ગેમ્સ 2026માં શનિવારે કબડ્ડીમાં ગોલ્ડન ડબલની સિદ્ધિ મેળવી છે. પુરુષ અને મહિલા ટીમે ઈરાન સામે ફાઇનલમાં રોમાંચક વિજય મેળવીને કબડ્ડીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News: આ મારો છેલ્લો વર્લ્ડ કપ હશે… વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી પહેલા વિરાટ કોહલીએ કરી મોટી જાહેરાત

વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણી પહેલા વિરાટ કોહલીએ 2027 ODI વર્લ્ડ કપ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. કોહલીએ કહ્યું કે 2027 ODI વર્લ્ડ કપ ભારત માટે તેનો છેલ્લો વર્લ્ડ કપ હશે.

TV9 ગુજરાતી

નવી SUV લેવી છે? ₹10 લાખમાં મળશે 5-સ્ટાર સેફ્ટી અને દમદાર માઇલેજ, જુઓ ટોપ 5 કાર્સ

Best SUV under 10 lakh: આગામી થોડા મહિનાઓમાં જો તમે નવી કોમ્પેક્ટ SUV ખરીદવાનું આયોજન કરી રહ્યા છો અને તમારું બજેટ 10 લાખ રૂપિયા સુધીનું છે, તો ભારતીય ઓટોમોબાઇલ બજારમાં આજે અનેક શાનદાર વિકલ્પો ઉપલબ્ધ…

ABP અસ્મિતા

Breaking News Asian Games 2026: ભારતે કબડ્ડીમાં જીત્યો બીજો ગોલ્ડ મેડલ, મહિલા બાદ પુરુષ ટીમે રચ્યો ઇતિહાસ

એશિયન ગેમ્સ 2026માં કબડ્ડીમાં ડબલ ગોલ્ડ મેડલ જીતી ભારતે વર્ચસ્વ સાબિત કર્યું. પહેલા મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો અને પછી પુરુષ ટીમે ઈરાનને હરાવી સતત બીજી વખત અને એકંદરે નવમી વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મ…

TV9 ગુજરાતી

Tata Aeris vs Maruti Suzuki Dzire vs Hyundai Aura: એન્જિન, પાવર, CNG, ગિયરબોક્સ અને તમામ ફીચર્સની વિગતવાર સરખામણી

ભારતીય સેડાન સેગમેન્ટમાં ટાટા મોટર્સે પોતાની નવી કાર 'Tata Aeris' રજૂ કરીને હરીફાઈને વધુ રોમાંચક બનાવી દીધી છે. Maruti Suzuki Dzire અને Hyundai Aura સામે ટાટા એરિસ એન્જિન પાવર, મેન્યુઅલ-ઓટોમેટિક (AMT)…

TV9 ગુજરાતી

Asian Games 2026: મહિલા બાદ પુરુષ ટીમે કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ, રોમાંચક મેચમાં ઈરાનને 39-32થી હરાવ્યું

Asian Games 2026: શનિવાર (26 સપ્ટેમ્બર)ના રોજ 2026 એશિયન ગેમ્સમાં ભારતને કબડ્ડીમાં બીજો ગોલ્ડ મળ્યો. પુરુષ કબડ્ડી ટીમે ફાઇનલમાં ઈરાનને 39-32થી હરાવીને કમાલ કરી. મુકાબલો કાંટાનો રહ્યો.

ABP અસ્મિતા

Ather એ દમદાર ફીચર્સ સાથે લોન્ચ કર્યું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, કિંમત 80 હજારથી પણ ઓછી

Ather Electric Scooter: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર કંપની એથર એનર્જીએ દિલ્હીમાં પોતાનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર કોનાર્ક લોન્ચ કર્યું છે.

ABP અસ્મિતા