રાષ્ટ્રીયના સમાચાર
દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.
Breaking News: UNમાં પાકિસ્તાનને ભારતની લપડાક, ઓસામા બિન લાદેનનો ઉલ્લેખ કરી ઘેર્યું
યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના સંબોધન બાદ ભારતે આકરો જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાન પર આતંકવાદ અને બેવડાપણાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતા પાકિસ્તાનના આતંકવાદી સ…
Asian Games Breaking News: 44 વર્ષ બાદ મેરેથોનમાં ભારતનો મેડલ, સાવન બરવાલે રચ્યો ઈતિહાસ
એશિયન ગેમ્સ 2026માં ભારતીય એથ્લેટ સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. 2:11:37ના સમય સાથે સાવને પોતાનો જ નેશનલ રેકોર્ડ સુધાર્યો અને 1982 બાદ ભારતને આ ઇવેન્ટમાં પ્ર…
સિંધુ જળ સંધિ, કાશ્મીર, ઓપરેશન સિંદૂર, UNGAના મંચથી શાહબાઝ શરીફે ભારતને લઈને શું કહ્યું?
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્રના મંચનો ઉપયોગ કરીને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું અને પ્રચાર કર્યો હતો.
દેશમાં ચોમાસુંઃ 18 કલાકમાં 23 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી, 80 km ની પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન, આજની આગાહી
Today Weather forecast: ચોમાસા વચ્ચે હવામાન વિભાગે નવી ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે 26 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી અને ઝારખંડ સહિત 23 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેત…
Breaking News: સૈનિક બનવા દોડવાનું શરૂ કર્યું હતું, હવે Asian Games 2026માં જીત્યો સતત બીજો મેડલ
ભારતના સ્ટાર એથ્લીટ ગુલવીર સિંહે એશિયન ગેમ્સ 2026માં પુરુષોની 10,000 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પુરુષોની 10,000 મીટર રેસમાં ગુલવીરનો આ સતત બીજો મેડલ છે.
એશિયન ગેમ્સ 2026: બારનિકા ઈલાંગોવને રચ્યો ઈતિહાસ, પોલ વોલ્ટમાં ભારતને અપાવ્યો પ્રથમ એશિયન ગેમ્સ મેડલ
એશિયન ગેમ્સ 2026ના સાતમા દિવસે (શુક્રવાર, 25 સપ્ટેમ્બર), ભારતે એક ગોલ્ડ મેડલ સહિત કુલ છ મેડલ જીત્યા. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે, આ દરમિયાન ભારતે પોલ વોલ્ટ સ્પર્ધામાં પોતાનો સર્વપ્રથમ મેડલ જીત્યો.
નવી Tata Aeris લોન્ચ, જાણો ફીચર્સથી લઈને કિંમત સુધીની તમામ વિગતો
Tata Aeris: પહેલા જ્યાં આપણને ભારતીય રસ્તાઓ પર માત્ર મારુતિ સુઝુકીની જ ગાડીઓ જોવા મળતી હતી. પરંતુ હવે માહોલ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે કારણ કે, ટાટા મોટર્સે પણ માર્કેટમાં પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે.
દિલ્હી હાઈકોર્ટે અભિજીત દીપકેને નોટિસ જારી કરી, પીએમ મોદીની એક મહિલા સાથેની મોર્ફ કરેલી તસવીર સાથે જોડાયેલો મામલો
દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે મેટા પ્લેટફોર્મ્સને સોશિયલ મીડિયા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની એક મહિલાની મોર્ફ કરેલી (ફેરફાર કરેલી) તસવીર ધરાવતી વાંધાજનક સામગ્રી તાત્કાલિક દૂર કરવાનો નિર્દેશ આપ્યો…