મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

ભારતનું તે સ્થળ, જે કહેવાય છે 'ગુફાઓનું શહેર', જાણો કેમ

ભારતમાં ઘણી ઐતિહાસિક અને પ્રાચીન ગુફાઓ છે જે તેમના અદ્ભુત સ્થાપત્ય અને ઇતિહાસ માટે જાણીતી છે. ગુફાઓ વિશે અનેક પ્રકારની પ્રાચીન વાર્તાઓ અને કહાનીઓ સાંભળવા મળે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

Gandhinagar Municipal Corporation election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

ABP અસ્મિતા

24 Km માઈલેજ, 5 સ્ટાર સેફ્ટી, કિંમત 9.39 લાખથી શરુ, ADAS સાથે આવતી સૌથી સસ્તી કાર

ભારતીય ઓટોમોબાઈલ બજારમાં કાર ખરીદનારાઓ હવે ફક્ત માઈલેજ કે ડિઝાઇન પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી. સલામતી તેમની ટોચની પ્રાથમિકતા બની ગઈ છે.

ABP અસ્મિતા

હોન્ડા QC3 કે ટીવીએસ iQube ક્યું ખરીદવું? ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત બેટરી રેન્જ જાણી જાતે જ નક્કી કરો

Honda QC3 vs TVS iQube Comparison : ઇલેક્ટ્રિક સ્કૂટરની લોકપ્રિયતા ભારતમાં વધી રહી છે. ભારતીય બજારમાં ઘણા ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ઉપલબ્ધ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Today news : સુરતમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, ચાર મુંબઈવાસીઓના મોત

Today news : ગુજરાતના સુરત જિલ્લામાં ભારતમાલા એક્સપ્રેસ વેની બાજુમાં પાર્ક કરેલા ડમ્પર સાથે કાર અથડાતા મુંબઈના ચાર લોકોના મોત થયા છે, એમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

યાત્રી ગણ કૃપા ધ્યાન દે! રેલવે દ્વારા 13 ટ્રેન ત્રણ મહિના માટે રદ, જુઓ સંપૂર્ણ યાદી

Indian Railways Trains Update : ભારતીય રેલવે દ્વારા ડિસેમ્બર 2026 થી ફેબ્રુઆરી 2027 દરમિયાન શિયાળામાં ધુમ્મસના કારણે 13 ટ્રેનોના સંચાલનમાં ફેરફારની જાહેરાત કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Thar લવર્સ માટે ખુશખબર! Mahindra એ લોન્ચ કરી નવી Thar OG, જાણો ફીચર્સ અને કીંમત

Mahindra Thar: મહિન્દ્રા થાર ભારતની એ એસયુવીમાં સામેલ છે, જેને ખાસ કરીને ઓફ-રોડ ડ્રાઇવિંગ અને દમદાર ડિઝાઇન માટે પસંદ કરવામાં આવે છે. હવે કંપનીએ પોતાની 3-ડોર થારને નવા અપડેટ સાથે રજૂ કરી છે.

ABP અસ્મિતા

પૂજામાં વપરાતું કપૂર આખરે શેમાંથી બને છે? જાણો રસપ્રદ વાત

કપૂર સફેદ, સ્ફટિક જેવો અને તીવ્ર સુગંધ ધરાવતો પદાર્થ છે. ભારતમાં કપૂરનો ઉપયોગ પૂજા, આરતી અને ધાર્મિક વિધિઓમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.

TV9 ગુજરાતી