Aishwarya Rai at Airport : અડધી રાત્રે ઐશ્વર્યા રાય એરપોર્ટ પહોંચી, બચ્ચન પરિવારની વહુને આવી રીતે જોઈ લોકો ચોંકી ગયા
અભિનેત્રી ઐશ્વર્યા રાય અડધી રાત્રે એરપોર્ટ પર જોવા મળી, જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તેને એકલી જોઈને ચાહકો ચોંકી ગયા, કારણ કે સામાન્ય રીતે તે આરાધ્યા સાથે હોય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.