Bigg Boss 20: બિગ બોસમાંથી હવે આ સ્પર્ધક થયો બહાર ! ઓછા વોટ મળતાં એલિમિનેશનના અહેવાલ
આ વખતે, આમ્રપાલી અને વાઇલ્ડ-કાર્ડ એન્ટ્રી મનીષ ગોયલ સિવાય ઘરના તમામ સભ્યો નોમિનેટ થયા હતા. ઘરના કેપ્ટન હોવાને કારણે આસિફ નોમિનેશનમાંથી સુરક્ષિત રહ્યા હતા.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.