મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: TV9 ગુજરાતી

Breaking News: ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી વધુ એક ભારતીય ખેલાડી થશે બહાર, આ છે કારણ

અહેવાલ: TV9 ગુજરાતી

ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ટીમ મેનેજમેન્ટ એક મોટો નિર્ણય લઈ રહ્યું છે. ODI ટીમમાંથી વધુ એક ખેલાડીને બહાર કરી શકાય છે. આ પહેલા ગિલ, રાહુલ અને કંબોજને પણ બહાર કરવામાં આવ્યા હતા.

આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

TV9 ગુજરાતી પર પૂરો અહેવાલ વાંચો

વધુ સમાચાર

IND vs PAK: એશિયા કપની ફાઇનલમાં ટકરાશે ભારત-પાકિસ્તાન, 1779 દિવસની રાહ થશે પૂરી?

અંડર-19 એશિયા કપની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો જોવા મળશે. ભારતે સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું, જ્યારે પાકિસ્તાને બાંગ્લાદેશને માત આપી હતી.

TV9 ગુજરાતી

IPL 2027 પહેલા અક્ષર પટેલ પર ફસાયો પેંચ, દિલ્હી કેપિટલ્સને મળશે નવો કેપ્ટન ?

IPL 2027: આઇપીએલ 2027 પહેલા દિલ્હી કેપિટલ્સ એક મોટા માથાનો દુઃખાવોનો સામનો કરી રહ્યું છે. ટીમની કેપ્ટનશીપ અનિશ્ચિત લાગે છે. ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલ છેલ્લા બે સીઝનથી દિલ્હીનું નેતૃત્વ કરી રહ્યો છે.

ABP અસ્મિતા

IND vs NZ: ન્યુઝીલેન્ડ સામેની ચોથી વનડે શ્રેયસ અય્યર અને વિરાટ કોહલી માટે ખાસ બનવાની છે, જાણો કેમ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 13 નવેમ્બરે માઉન્ટ મૌંગાનુઈમાં ચોથી વનડે રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર ખાસ સિદ્ધિ હાંસલ કરી શકે છે.

TV9 ગુજરાતી

Cricket: 21 છગ્ગા, અણનમ 202 રન... કીવી બેટ્સમેનનો કમાલ, વનડેમાં બનાવ્યો નવો રેકોર્ડ

Bevon Jacobs 21 Sixes New Record: ન્યુઝીલેન્ડના સ્ટાર બેટ્સમેન બેવોન જેકોબ્સે એક જ વનડે ઇનિંગમાં 21 છગ્ગા ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો.

ABP અસ્મિતા

IND vs NZ: ઈશાન કિશન નહીં, આ ખેલાડી ન્યુઝીલેન્ડ સામેની ચોથી વનડેમાં રોહિત શર્મા સાથે કરશે ઓપનિંગ

ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામેની ચોથી વનડેમાં નવી ઓપનિંગ જોડીને મેદાનમાં ઉતારશે. જોકે ટોપ ઓર્ડર બેટ્સમેન ઇશાન કિશન નહીં પણ અન્ય એક દમદાર બેટ્સમેન આ મેચમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરશે.

TV9 ગુજરાતી

Anirudh Ravichander Net Worth : કેટલો અમીર છે કાવ્યા મારનનો પતિ અનિરુદ્ધ રવિચંદર? જાણો

સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારનના લગ્ન બાદ હવે બંનેની સંપત્તિને લઈને ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને લોકો જાણવા માગે છે કે સંગીતની દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવનાર અનિરુદ્ધ રવિચંદર કેટલી સંપત્તિ…

TV9 ગુજરાતી