Breaking News : સલમાન ખાન માફી માંગે નહીં તો.. ટાઈગર પર ફાયરિંગ બાદ ભાઈજાનને ફરી મળી ધમકી, અનિલ પંડિતનું અલ્ટીમેટમ
કથિત ઓડિયો ક્લિપમાં સલમાન ખાનને સંબોધીને લોરેન્સ બિશ્નોઈ અને બિશ્નોઈ સમાજની માફી માંગવાની માંગ કરવામાં આવી છે. તેમાં સલમાન ખાનના પરિવારને પણ નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં આવી હોવાનો અહેવાલ છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.