Breaking News : ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ સલમાન ખાનની સુરક્ષા વધારાઈ, ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ્સ’ બહાર બુલેટપ્રૂફ જેકેટ સાથે પોલીસ તૈનાત
સલમાન ખાનના નિવાસસ્થાનની બહાર પોલીસ દ્વારા દેખરેખ વધારવામાં આવી છે. વિસ્તારમાં પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.