મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: ABP અસ્મિતા

નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

અહેવાલ: ABP અસ્મિતા

Nana Patekar Death: અભિનેતા નાના પાટેકરના ગોવામાં થયેલા અવસાનના મામલે પોલીસે અનનેચરલ ડેથનો કેસ નોંધ્યો છે. પોલીસે BNSSની કલમ 194 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

ABP અસ્મિતા પર પૂરો અહેવાલ વાંચો

વધુ સમાચાર

Breaking News : CID અને Aahat ના મેકર બી.પી. સિંહનું હાર્ટ એટેકથી નિધન! મનોરંજન જગતમાં શોકનું મોજું, 28 ઓક્ટોબરે અંતિમ સંસ્કાર

ભારતીય ટેલિવિઝનને CID અને Aahat જેવી લોકપ્રિય અને યાદગાર સિરિયલ્સ આપનાર દિગ્ગજ પ્રોડ્યુસર અને ડિરેક્ટર બી.પી. સિંહ (બૃજેન્દ્ર પાલ સિંહ)નું નિધન થયું છે.

TV9 ગુજરાતી

કાશવી હીરાનંદાની કેટલી પૈસાદાર છે? બિગ બોસ 20માં બોયફ્રેન્ડ સ્કાઉટ અને લવ ગિલ પર ગુસ્સે થઈ

બિગ બોસ 20માં ગત્ત અઠવાડિયે સ્કાઉટ ઓપીની ગર્લફ્રેન્ડ કાશવી હીરાનંદાની આવી હતી. અહી તેમણે તન્મય અને લવ ગિલના ક્લાસ લીધા હતા. બંને પર ગુસ્સે થઈ હતી. તો ચાલો જાણીએ કાશવી હીરાનંદની કોણ છે.

TV9 ગુજરાતી

250 ફેશન શો પછી બોલિવૂડમાં પ્રવેશ કરનારી આ અભિનેત્રી 50 વર્ષની ઉંમરે પણ ફિટ , જુઓ ફોટો

90 ના દાયકા અને તે પછીના સમયમાં સપોર્ટિંગ ભૂમિકાઓ ભજવીને પ્રસિદ્ધિ મેળવનારી અભિનેત્રી પૂજા બત્રા 50 વર્ષની થઈ ગઈ છે. પરંતુ આ ઉંમરે પણ, અભિનેત્રી અતિ ફિટ રહે છે.

TV9 ગુજરાતી

Breaking News : તમિલનાડુની જેલમાં ફિલ્મી દ્રશ્યો, 17 કેદીઓ ફરાર, પોલીસકર્મીઓ પર કર્યો હુમલો, જુઓ Video

તમિલનાડુના થેની જિલ્લાની સબ-જેલમાંથી મોડી રાત્રે 17 કેદીઓ ફરાર થયા છે. તેમણે પોલીસકર્મીઓ પર હુમલો કરીને ભાગી છૂટ્યા હતા. આ ઘટનામાં ત્રણ જેલ કર્મીઓ ઘાયલ થયા છે.

TV9 ગુજરાતી

દીકરી- દીકરો અને પતિ બોલિવુડમાં એકટિવ, 200 કરોડના કૃષ્ણ બંગલામાં રહે છે શોભા કપૂર

શોભા કપૂર એક ફેમસ ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ નિર્માતા છે. તે પ્રખ્યાત પ્રોડક્શન હાઉસ બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છે.

TV9 ગુજરાતી