Nushrratt Bharuccha Health Update : નુસરત ભરુચાને ઈન્ડોનેશિયામાં અકસ્માત થતા કરોડરજ્જુમાં થયું ફ્રેક્ચર, સારવાર માટે બાલીથી મુંબઈ લવાશે
અભિનેત્રી નુસરત ભરુચાની ટીમ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે નુસરત હાલમાં બાલીની હોસ્પિટલમાં દાખલ છે અને તબીબી દેખરેખ હેઠળ છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.