ફોન કર્યો પણ 112 ન આવી? નવસારીમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, અનેક વાહનોને અડફેટે લીધા, જુઓ Video
નવસારીના એરુ ચાર રસ્તા પાસે નશામાં ધૂત કારચાલકે અનેક વાહનો અને એક મહિલાને અડફેટે લીધા હતા. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, કારણ કે ચાર દિવસમાં આ બીજી ઘટના હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.