રજનીકાંતની 'જેલર 2'એ ફિલ્મના પહેલા પાર્ટનો રેકોર્ડ તોડ્યો, 2 દિવસમાં આટલા કરોડની કમાણી કરી
Jailer 2 Box Office Collection Day 2 : થલાઈવા રજનીકાંતની ફિલ્મ 'જેલર 2' 15 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી થિયેટરોમાં સારી પકડ બનાવી છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.