₹4 લાખના બંગલાને માન્યો હતો અશુભ, આજે જીતેન્દ્ર ₹1414 કરોડના રિયલ એસ્ટેટ સામ્રાજ્યના માલિક
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા જીતેન્દ્રએ ફિલ્મ ઉદ્યોગમાં પોતાની અભિનય ક્ષમતા દ્વારા અપાર ખ્યાતિ મેળવી છે. સિનેમા ઉપરાંત તેમણે રિયલ એસ્ટેટના વ્યવસાયમાં પણ મોટી સફળતા હાંસલ કરી છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.