શરીર પર 25થી વધારે ટેટુ, રિયાલિટી શો, વેબ સીરિઝ અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલી વીજે બાનીનો પરિવાર જુઓ
ગુરબાની જજ, જેને વીજે બાની અથવા બાની જે તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ભારતીય ફિટનેસ મોડેલ, અભિનેત્રી અને ભૂતપૂર્વ વિડીયો જોકી (વીજે) છે. હાલમાં એમટીવી રોડિઝમાં જજ તરીકે જોવા મળશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.