શું તમે ટાઇગર શ્રોફનું અસલી નામ જાણો છો? બાળપણની આ શરારતે બદલી ઓળખ
Tiger Shroff News : બોલિવૂડના એક્શન સ્ટાર ટાઇગર શ્રોફ પર 18 ઓક્ટોબરની સાંજે થયેલા ફાયરિંગની ઘટના પછી ચર્ચામાં છે. તે તેની શાનદાર ફિટનેસ, ડાન્સ અને ખતરનાક સ્ટંટ માટે પ્રખ્યાત છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.