Tiger Shroff Firing News: ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગ, મુખ્યમંત્રી ફડણવીસે આપ્યા તપાસના આદેશ
મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા પુષ્પા પાર્ક પાસે અભિનેતા ટાઈગર શ્રોફની કાર નજીક ગોળીબારની ઘટના સામે આવી છે. આરોપ છે કે મોટરસાઈકલ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ત્યાં પહોંચીને ગોળીબાર કર્યો હતો.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.