Tiger Shroff Shooting Case : ટાઈગર પર હુમલો કરવા રાધા-બબિતાએ આરોપીઓને આપી હતી ઝિગાના – 20 કારતુસ
અભિનેતા ટાઈગર શ્રોફ સાથે જોડાયેલી ગોળીબારની ઘટનાની તપાસમાં બહાર આવ્યું છે કે, હથિયારો પહોંચાડનારી મહિલાઓ જેની ઓળખ રાધા અને બબીતા તરીકે થઈ છે તેઓ દાદર સ્થિત 'રોયલ રેસ્ટ હાઉસ'માં રોકાઈ હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.