મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

પોરબંદરના સમાચાર

પોરબંદર મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે અને કીર્તિ મંદિર તેની ઓળખ. દરિયાકિનારે આવેલું આ શહેર માછીમારી બંદર તથા ચૂનાના પથ્થર અને સિમેન્ટ ઉદ્યોગ માટે પણ જાણીતું છે. બંદરની હિલચાલ, માછીમારોના પ્રશ્નો, પ્રવાસન અને જિલ્લા વહીવટના સમાચાર અહીં મળે છે.

Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?

પોરબંદર જિલ્લામાં પણ વરસ્યો વરસાદ.. બરડા પંથકના સોઢાણા, અડવાણા, સીમર, અને રાજીવાડા સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો..

ABP અસ્મિતા