મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

પોરબંદરના સમાચાર

પોરબંદર મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે અને કીર્તિ મંદિર તેની ઓળખ. દરિયાકિનારે આવેલું આ શહેર માછીમારી બંદર તથા ચૂનાના પથ્થર અને સિમેન્ટ ઉદ્યોગ માટે પણ જાણીતું છે. બંદરની હિલચાલ, માછીમારોના પ્રશ્નો, પ્રવાસન અને જિલ્લા વહીવટના સમાચાર અહીં મળે છે.

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

Gujarat rain update: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી છૂટાછવાયા વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે.

ABP અસ્મિતા