મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાજકોટના સમાચાર

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.

Rajkot Breaking: ભ્રષ્ટાચાર ઉપર ભ્રષ્ટાચાર. . . ! જંગલેશ્વર ડિમોલેશન વિવાદ પછી RMCના મટકીફોડ કાર્યક્રમમાં લાલ્યાવાડીના આરોપ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત મટકીફોડ કાર્યક્રમમાં ₹17 લાખનું બજેટ હોવા છતાં ₹32 લાખનું ચૂકવણું કરાયું હોવાનો કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ આક્ષેપ કરી તપાસની માંગણી કરી છે.

TV9 ગુજરાતી