રાજકોટના સમાચાર
સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.
Rajkot News: મારવાડી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનો આપઘાત, હોસ્ટેલના 10મા માળેથી કૂદીને ટૂંકાવ્યું જીવન
Rajkot News: રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં 10મા માળેથી નીચે ઝંપલાવીને એક વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે.
ABP અસ્મિતા
2 સ્રોતમાં — ABP અસ્મિતા
Rajkot Breaking News : દેશી ગાયના શુદ્ધ ઘીના નામે મોટું કૌભાંડ, SOGના દરોડામાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય! જુઓ Video
રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં SOGની ટીમે દરોડો પાડીને 500 કિલોથી વધુ શંકાસ્પદ ભેળસેળવાળું ઘી જપ્ત કર્યું હોવાની માહિતી સામે આવી છે.
TV9 ગુજરાતી