રાજકોટના સમાચાર
સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.
રાજકોટ લૂંટ-મર્ડર કેસ: પંચનામા દરમિયાન આરોપીનું પોલીસ પર ફાયરિંગ, PSIએ આરોપીના પગમાં ગોળી મારી
Rajkot News: રાજકોટ શહેરના આજી GIDC વિસ્તારમાં તન્વી ગોલ્ડ ફેક્ટરીમાં લૂંટ અને કર્મચારી લાલજીભાઈ સરધારાની હત્યાના કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે.
ABP અસ્મિતા
રાજકોટ: OBC સર્ટિફિકેટ મુદ્દે મજોકઠા આહિર સમાજમાં રોષ, ધર્મ પરિવર્તન રેલીની ઉચ્ચારી ચીમકી
રાજકોટમાં મજોકઠા આહિર સમાજના લોકોને OBC સર્ટિફિકેટ મેળવવામાં પડતી મુશ્કેલીઓને લઈને રોષ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનોના આક્ષેપ મુજબ, વર્ષ 1978ના GR પ્રમાણે OBC સર્ટિફિકેટ મળતું નથી.
TV9 ગુજરાતી