મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાજકોટના સમાચાર

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.

રેશનકાર્ડમાં મળવાપાત્ર અનાજમાં CBDC સિસ્ટમ સામે દુકાનદારો રોષે ભરાયા, વારંવાર સર્વર ઠપ્પ થઈ જતા વિતરણ વ્યવસ્થા ખોરવાઈ

રાજકોટમાં આ વર્ષે ગરીબ રેશનકાર્ડ ધારકોની દિવાળી બગડે તેવી સ્થિતિ દેખાઈ રહી છે. એકતરફ મોંઘવારીનો માર બીજી તરફ અનાજ વિતરણમાં CBDC સિસ્ટમ લાગુ થતા વારંવાર સર્વર ઠપ્પ થઈ જાય છે, જેની સામે હાલ સસ્તા અનાજના…

TV9 ગુજરાતી