રાજકોટના સમાચાર
સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં માનવતાને શરમસમાવે તેવી ઘટના સામે આવી છે, જ્યાં પાડોશમાં રહેતો યુવક જ હેવાન સાબિત થયો છે.
ABP અસ્મિતા
Breaking News : હવે ભેળસેળ કરનારાઓ સામે થશે FIR સહિતની કાર્યવાહી, RMC કડક પગલાં લેવા સજ્જ, જુઓ Video
રાજકોટ મહાનગરપાલિકા (RMC) ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. હવે ભેળસેળિયા તત્વો સામે FIR દાખલ કરવા સુધીની જોગવાઈઓ કરાશે.
TV9 ગુજરાતી