રાજકોટના સમાચાર
સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.
GTUની પરીક્ષામાં સામૂહિક ચોરી… રાજ્યની 4 એન્જિનિયરિંગ કોલેજો ઝડપાઈ, લાખોનો દંડ અને પરીક્ષા કેન્દ્રો રદ- જુઓ Video
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા લેવાયેલી પરીક્ષામાં રાજકોટ, સુરત, મહેસાણા અને જૂનાગઢની ચાર એન્જિનિયરિંગ કોલેજોમાં મોટાપાયે સામૂહિક ચોરી (માસ કોપી) ઝડપાઈ છે.
TV9 ગુજરાતી