મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાજકોટના સમાચાર

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.

Breaking News : રાજકોટમાં જળસંકટ વચ્ચે રાહતના સમાચાર, નર્મદાનું પાણી આપવાની સરકારની મંજૂરી

રાજકોટમાં જળસંકટ ગંભીર બનતા સરકારે સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી પૂરું પાડવાનો નિર્ણય કર્યો છે. આજી-1, ન્યારી-1, ભાદર-1 ડેમમાં પાણી પહોંચાડવાથી શહેરીજનોને રાહત મળશે.

TV9 ગુજરાતી

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ

Rajkot: રાજકોટ શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના અટીકાફાટક નજીક આવેલા લસણના એક કારખાનામાં પતિ અને પત્નીએ જીવન ટૂંકાવી લીધુ…

ABP અસ્મિતા

2 સ્રોતમાં — ગુજરાત સમાચાર