રાજકોટના સમાચાર
સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.
રાજકોટમાં હવે 70% સસ્તા ભાવે થઈ જશે લેબોરેટરી રિપોર્ટ, સદ્દભાવના ટ્રસ્ટે નહીં નફો નહીં નુકસાનના દરે શરૂ કરી સેવા
રાજકોટમાં સદ્દભાવના ટ્રસ્ટ દ્વારા સામાન્ય જનતા માટે 70% સુધી સસ્તા દરે લેબોરેટરી રિપોર્ટ્સની સેવા શરૂ કરી છે. 'નહીં નફો નહીં નુકસાન'ના દરે આ લેબમાં ડાયાબિટીસ, ડેંગ્યુ જેવા અનેક રિપોર્ટ્સ બજાર કિંમતથી…
TV9 ગુજરાતી
રાજકોટ સિવિલમાં 'મૃતદેહ' બદલાઈ ગયા, ને અંતિમ સંસ્કાર પણ થઈ ગયા
ગુજરાત સમાચાર
2 સ્રોતમાં — નવગુજરાત સમય