રાજકોટના સમાચાર
સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.
ગુજરાતમાં અકસ્માતોની હારમાળા: પાટડીમાં 3નાં મોત, રાજકોટમાં હિટ એન્ડ રન અને દીવમાં શોભાયાત્રામાં કાર ઘૂસી
ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ અકસ્માતની ત્રણ ઘટનાઓ સામે આવી છે. સુરેન્દ્રનગરના પાટડીમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ત્રણ લોકોના મોત થયા છે.
Breaking News : રાજકોટમાં ઓનલાઈન App ના વેરહાઉસમાંથી 596 કિલો વાસી શાકભાજી જપ્ત, જુઓ Video
રાજકોટમાં ઓનલાઈન એપના વેરહાઉસમાંથી 596 કિલો વાસી શાકભાજીનો જથ્થો ઝડપાયો છે. આરોગ્ય વિભાગે નોટિસ આપી રૂ. 10,000નો વહીવટી ચાર્જ વસૂલ્યો.
26 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : રાજકોટમાં સસ્તી લોન આપવાના બહાને ખેડૂતોની જમીન અને લાખો રૂપિયા પચાવી પાડવાના મોટા કોલ સેન્ટરનો પર્દાફાશ, કુખ્યાત અલ્પેશ દોંગા સહિત 5 સામે ગુનો
આજે 26 સપ્ટેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વર…