રાજકોટના સમાચાર
સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયના નિર્ણયથી ડી સ્ટાફમાં ફફડાટ, પોલીસકર્મીઓના ગુનેગાર સગા-સંબંધીની કુંડળી માંગી
Rajkot News: રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયે એક એવો નિર્ણય કર્યો છે જેના કારણે સમગ્ર રાજકોટ રેન્જમાં પોલીસ વિભાગમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
ABP અસ્મિતા
4 સ્રોતમાં — VTV ગુજરાતી, આજકાલ ડેઇલી, ABP અસ્મિતા