સાબરકાંઠાના સમાચાર
સાબરકાંઠાનું વડું મથક હિંમતનગર છે, અને ઇડરની ટેકરીઓ તથા પોળોનું જંગલ આ જિલ્લાની ઓળખ. સાબર ડેરી અહીંના પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ છે અને કેરીના બગીચા પણ વિસ્તર્યા છે. દૂધ, ખેતી, પ્રવાસન અને જિલ્લા વહીવટના તાજા સમાચાર આ પાના પર.
Breaking News : Asian Para Games 2026માં ગુજરાતના ખેલાડીઓનો દબદબો, વિવિધ સ્પર્ધાઓમાં 8 મેડલ જીત્યા
Asian Para Games 2026માં ગુજરાતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે.સાબરકાંઠાના અંજનાબેન બુંબડિયાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
TV9 ગુજરાતી