સાબરકાંઠાના સમાચાર
સાબરકાંઠાનું વડું મથક હિંમતનગર છે, અને ઇડરની ટેકરીઓ તથા પોળોનું જંગલ આ જિલ્લાની ઓળખ. સાબર ડેરી અહીંના પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ છે અને કેરીના બગીચા પણ વિસ્તર્યા છે. દૂધ, ખેતી, પ્રવાસન અને જિલ્લા વહીવટના તાજા સમાચાર આ પાના પર.
તલોદ GIDCમાં ટાયર બનાવતી કંપનીમાં આગ લાગી: ત્રણ ફાયર વિભાગની ટીમો પહોંચી, રજા હોવાથી મોટી જાનહાનિ ટળી, કારણ…
દિવ્ય ભાસ્કર
2 સ્રોતમાં — GSTV Gujarati news